સામાન્ય અપવાદો - કલમ - 94

કલમ - ૯૪

ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્યો જો વ્યાજબી દહેશત પેદા કરે એવી ધમકીઓથી તે કરવાની ફરજ પાડવામાં આવી હોય તો તેને કરેલ કૃત્ય ગુનો નથી.