જયાં કૃત્ય થયુ હોય અથવા પરિણામ આવ્યુ હોય ત્યાં ગુના સબંધી ઇન્સાફી કાયૅવાહી થઇ શકવા બાબત - કલમ:

જયાં કૃત્ય થયુ હોય અથવા પરિણામ આવ્યુ હોય ત્યાં ગુના સબંધી ઇન્સાફી કાયૅવાહી થઇ શકવા બાબત

જયારે કોઇ કૃત્ય થયુ હોવાને કારણે અને તેનુ કઇ પરિણામ આવ્યુ હોવાને કારણે તે ગુનો બને ત્યારે જેની સ્થાનિક હકુમતમાં તે કૃત્ય થયુ અથવા તે પરિણામ આવ્યુ હોય તે કોટૅ એવા ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે