પ્રવાસ કે સફરમાં કરેલા ગુના બાબત - કલમ:૧૮૩

પ્રવાસ કે સફરમાં કરેલા ગુના બાબત
જેણે અથવા જેની વિરૂધ્ધ ગુનો કર્યો હોય તે વ્યકિત અથવા જેના સબંધમાં ગુનો કર્યો હોય તે વસ્તુ પ્રવાસ કે સફર વચ્ચે હોય ત્યારે તે પ્રવાસ કે સફર દરમ્યાન તે વ્યકિત કે વસ્તુ જેની સ્થાનિક હકુમતમાંથી પસાર થયેલ કે તેમા પહોચેલ હોય તે કોટૅ ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે