સામાન્ય અપવાદો - કલમ - 95

કલમ - ૯૫

જેથી નજીવી હાની થાય તેવું કૃત્ય કે જેથી સામાન્ય સમજણવાળી વ્યક્તિ ફરિયાદ કરે નહિ તો તે હાનીને કારણે કોઈ કૃત્ય ગુનો નથી.