
શંકા હોય ત્યાં કયા જિલ્લામાં તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવી તે હાઇકોટૅ નકકી કરવા બાબત
એક જ ગુનાની વિચારણા બે કે વધુ કોૌએ હાથ ધરી હોય અને તેમાંની કઇ કોટૅ તે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇએ એવો પ્રશ્ન ઊભો થાય ત્યારે તે પ્રશ્નનો નિણૅય નીચે જણાવ્યા પ્રમાણેની હાઇકોટૅ કરશે અને તેમ થયે તે ગુના સબંધી બીજી તમામ કાયૅવાહી બંધ કરવામાં આવશે
(ક) તે કોર્ટો એક જ હાઇકોટૅની સતા નીચે હોય તો તે હાઇકોટૅ (ખ) તે કોટો એક હાઇકોટૅને સતા નીચે ન હોય તો જેની ફોજદારી અપીલી હુકમતમાં કાયૅવાહી પ્રથમ શરુ કરવામાં આવી હોય તે હાઇકોટૅ
Copyright©2023 - HelpLaw