ભારતની બહાર કરેલા ગુના
જયારે ભારત બહાર
(ક) ભારતનો કોઇ નાગરિક મધદરિયે કે અન્યત્ર અથવા (ખ) ઉપયુકત નાગરિક ન હોય તો કોઇ વ્યકિત ભારતમાં નોંધાયેલ વહાણ કે વિમાનમાં કોઇ ગુનો કરે ત્યારે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળે તેણે તે ગુનો કર્યો હોય એ રીતે તેના સબંધમાં તેની સામે કાયૅવાહી કરી શકાશે
પરંતુ આ પ્રકરણની અગાઉની કોઇ કલમમાં ગમે તે મજકૂર હોય તે છતા કેન્દ્ર સરકારની પૂવૅ મંજૂરી સિવાય એવા ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ભારતમાં થઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw