
સેશન્સ કોર્ટોએ ગુનાની વિચારણા શરૂ કરવા બાબત
આ અધિનિયમથી કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી બીજી રીતે સ્પષ્ટ જોગાવાઇ કરી હોય તે સિવાય આ અધિનિયમ હેઠળ મેજીસ્ટ્રેટે કેસને કમિટ ન કર્યો હોય તો કોઇ પણ સેશન્સ કોટૅ અવલ હકુમતની કોટૅ તરીકે કોઇ ગુનાની વિચાણ શરૂ કરી શકશે નહિ.
Copyright©2023 - HelpLaw