વધારાના કે મદદનીશ સેશન્સ જજોએ પોતાને સોંપાયેલા કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવા બાબત.
વધારના સેશન્સ જજ કે મદદનીશ સેશન્સ જજે તે વિભાગના સેશન્સ જજ સામાન્ય કે ખાસ હુકમથી તેને ઇન્સાફી કાયૅવાહી કરવા માટે સોપે તેવા અથવા હાઇકોટૅ ખાસ હુકમથી ઇન્સાફી કાયૅવાહી કરવાનો તેને આદેશ આપે તેવા કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇશે.