ધમકી વગેરે કિસ્સા માટે સાહેદો માટેની કાયૅરીતિ - કલમ:૧૯૫(એ)

ધમકી વગેરે કિસ્સા માટે સાહેદો માટેની કાયૅરીતિ

સાક્ષી અથવા બીજી કોઇ વ્યકિત ઇન્ડિન પેનલ કોડની કલમ ૧૯૫-એ હેઠળના ગુનાની ફરિયાદ દાખલ કરી શકશે