ગુનાને ધ્યાનમાં લેવા વિષે - કલમ:૧૯૮(બી)

ગુનાને ધ્યાનમાં લેવા વિષે

ઇન્ડિયન પેનલ કોડની કલમ ૩૭૯-બી હેઠળ કરેલા અપરાધને કે જયાં વ્યકિતએ લગ્નસબંધથી જોડાયેલી હોય છે ત્યા અદાલત ગુનાને ધ્યાનમાં લેશે નહિ સિવાય કે તેને એમ પ્રથમ દશૅનેજ એમ સંતોષ થાય કે પત્નીએ એના પતી સામે જે ગુના માટે ફરિયાદ જે દાખલ કરી છે તે હકીકતો જોતા પ્રથમ દશૅનેજ ગુનો બનતો જણાય છે.